ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખંભાળિયા-દ્વારકામાં વધુ બેના હાર્ટએટેકથી મોત: અરેરાટી

11:43 AM Sep 10, 2024 IST | Bhumika
Advertisement

ભાતેલ, હાથી ગેટ વિસ્તારના બનાવ

Advertisement

ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા પ્રાગજીભા કરણજી જાડેજા (ઉ.વ. 58) ને રવિવારે રાત્રિના સમયે પોતાના ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર રાજદીપસિંહ જાડેજાએ અહીંની પોલીસને કરી છે.

અન્ય એક બનાવમાં દ્વારકામાં હાથી ગેઈટ પાર્કિંગ પાસે પોરબંદરના રહીશ ચંદ્રપ્રકાશ સહાની ક્ષત્રિય (ઉ.વ. 50) ને જુની શ્વાસની બીમારી વચ્ચે રાત્રિના સમયે હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની નોંધ દ્વારકા પોલીસમાં થઈ છે.

Tags :
deathDwarkagujaratgujarat newsKhambhalia
Advertisement
Next Article
Advertisement