ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી આવતીકાલની ડેમુ ટ્રેન રદ

05:02 PM Jun 21, 2025 IST | Bhumika
Advertisement

ટેક્નિકલ કારણોસર નહીં દોડાવવા નિર્ણય

Advertisement

મોરબીના યાત્રિકોને રેલવેની સુવિધા માટે વાંકાનેર રેલવે સ્ટેશન સુધી જવુ પડે છે. તેના માટે મોરબી-વાંકાનેર વચ્ચે રેલવે દ્વારા ડેમુટ્રેન ચલાવવામાં આવી રહી છે.

ટેકનિકલ કારણોસર, 22-06-2025, રવિવારના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી ત્રણ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે: 1) ટ્રેન સંખ્યા 79447 વાંકાનેર-મોરબી ડેમુ, 2) ટ્રેન સંખ્યા 79448 મોરબી-વાંકાનેર ડેમુ અને 3) ટ્રેન સંખ્યા 79451 વાંકાનેર-મોરબી ડેમુ રદ કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsWankaner-MorbiWankaner-Morbi DEMU train
Advertisement
Next Article
Advertisement