ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખંભાળિયામાં યુવાન પરના હુમલામાં ત્રણ શખ્સો ઝડપાયા

12:04 PM Oct 18, 2024 IST | Bhumika
Advertisement

કારમાં ગરબા વગાડવા મામલે માથાકુટ થઇ હતી

Advertisement

ખંભાળિયામાં વાણીયા વાડી વિસ્તારમાં રહેતા ખુશાલ વિજયભાઈ ગોકાણી નામના પત્રકાર તેમની મોટરકારમાં તાજેતરમાં રાત્રિના આશરે એકાદ વાગ્યાના સમયે તેમના મિત્રને મૂકવા જઈ રહ્યા હતા, ત્યાર બાદ પરત ફરતી વખતે અહીંના મદીના મસ્જિદ વિસ્તારમાંથી નીકળતા તેમની કારમાં ગરબા વાગતા હોવાથી અહીં ચાલી રહેલી મજલીસના કાર્યક્રમમાં રહેલા લાલો શેખ, રૂૂસ્તમ સહિતના આશરે 25 થી 30 જેટલા લોકોના ટોળાએ તેમને અટકાવી અને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જેને અનુલક્ષીને ખંભાળિયાના પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સાત શખ્સોની અટકાયત કરી, ધોરણસર કાર્યવાહી કરાઈ હતી.

Tags :
attackgujaratgujarat newsKhambhalia
Advertisement
Next Article
Advertisement