For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યાજ્ઞિક રોડ ઉપર રિક્ષા પાછળ ટીંગાઈ સ્ટંટ કરતા ટાબરિયાઓનો વીડિયો વાઈરલ

04:25 PM Sep 12, 2024 IST | Bhumika
યાજ્ઞિક રોડ ઉપર રિક્ષા પાછળ ટીંગાઈ સ્ટંટ કરતા ટાબરિયાઓનો વીડિયો વાઈરલ
Advertisement

સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ ઉપર રિલ્સ મૂકવા માટે અને વ્યૂહ વધારવા માટે થઈને ઘણી વખત જીવ જોખમમાં મૂકે તે પ્રકારના વીડિયો બનાવતા પણ આજકાલના યુવાનો અચકાતા નથી. તેવામાં રાજકોટ શહેરના પોષ વિસ્તાર ગણાતા અને જ્યાં વધુ ટ્રાફિક હોય છે તેવા ડો.યાગ્નિક રોડ પર જઈ રહેલી એક રીક્ષા પાછળ બે ત્રણ ટાબરીયાઓ દોડી અને રીક્ષા પાછળ દોડી ટીંગાઈને ફિલ્મી દર્શયો જેવા સ્ટંટ કરતા જોવા મળ્યા હતા.આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે પણ આ ટાબરિયાઓની શોધખોળ કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement