સલાયામાં બે વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતાં તંત્ર થયું દોડતું
12:13 PM Jun 07, 2025 IST | Bhumika
દ્વારકા જિલ્લામાં કોરોના ફરી એન્ટ્રી કરી છે. જેમાં ખંભાળિયા તાલુકાના ગામે શરદી અને કફ હોવાના લીધે આવેલ બે દર્દીઓને કોરોના સીમ્તનસ દેખાતા એમના સેમ્પલ મોકલેવામાં આવ્યા હતા,જે બંને કેસ પોઝીટીવ, આવતા તંત્ર દોડતું થયું હતું. પરંતુ બંનેને સામાન્ય સીમટન્સ હોઈ બંનેને હોમ આઇસોલેટ કરાયા,એક 25 વર્ષનો યુવક અને એક 18 વર્ષની યુવતી હોવાનું જાણવા મળેલ છે. હાલ બંનેની તબિયત સારી, બને ને હોમ આઇસોલેટ કરી અને દેખરેખ હેઠળ રખાયા છે. હાલ એમની તબિયત સારી છે. તંત્ર દ્વારા અને પૂર્તિ દેખરેખ હેઠળ રાખી છે. તેમજ તંત્રને ખોટી અફવાથી બચવા અપીલ કરાઇ છે.
Advertisement
Advertisement