રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કલ્યાણપુરના ગઢકા ગામે મગરે દેખા દેતા વનવિભાગે કર્યું રેસ્કયુ

01:17 PM Mar 18, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામના વાડીમાં એકાએક મગર ચઢી આવ્યાની જાણ વાઇલ્ડ લાઇફ વોર્ડન અને કલ્યાણપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.એફ.ડબલ્યુ. કલ્યાણપુર, જે.એલ. સાંખટને કરવામાં આવતા તેમના દ્વારા સ્થાનિક સ્ટાફને આ અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જેના પગલે જી.એન. માડમ, ડી.જે. મુંગરા તથા બી.એમ. ચૌહાણ દ્વારા મોડી રાત્રી સુધી અવિરત રીતે જહેમત બાદ આ વન્યજીવ મગરનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

Tags :
Dwarkagujaratgujarat news
Advertisement
Next Article
Advertisement