ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ડીકેવી કોલેજ સામે જાહેર રોડ પર ઓટલા સહિતનું બાંધકામ એસ્ટેટ શાખાએ દૂર કર્યું

12:28 PM Jul 10, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement
Advertisement

જામનગરમાં ડી.કે.વી. કોલેજ સામેના ભાગમાં આવેલી એક પાનની દુકાનના સંચાલક દ્વારા જાહેર રોડ પર ઓટલા વગેરે ખડકી દબાણ કર્યું હોવાની એપાર્ટમેન્ટ ના રહેવાસીઓ દ્વારા ફરિયાદ અરજી કરવામાં આવી હતી. જે ફરિયાદના અનુસંધાને આજે જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટીમ ઉપરોક્ત સ્થળે પહોંચી ગઈ હતી, અને પાનની દુકાનના સંચાલક દ્વારા ઓટલા પાણીની ચોકડી સહિતનું કરવામાં આવેલું દબાણ દૂર કરી લેવામાં આવ્યું હતું, અને જાહેર રોડ ખુલ્લો કરાવાયો છે.

Tags :
gujaratgujarat newsjamnagarnews
Advertisement
Advertisement