ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીના ઊચી માંડલ ખાતે તળાવમાં ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ મળ્યો

11:17 AM Aug 20, 2024 IST | admin
Advertisement

મોરબી તાલુકાના ઉંચી માંડલ અને નીચી માંડલ વચ્ચે સિમ્પેરા ટાઇલ્સ સિરામિકની બાજુમાં તળાવમાં યુવક ડૂબી ગયેલ હોવાની જાણ ફાયર વિભાગની ટીમને કરતા ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી જઈ શોધખોળ હાથ કરી તળાવમાં ડૂબી ગયેલ રાજાબાબુ ( ઉ.વ.24) રહે. રાજસ્થાન વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવક ક્યાં કારણોસર ડૂબી ગયેલ એ જાણવા મળેલ નથી. હાલ યુવકનો મૃતદેહ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. (તસવીર: યોગેશ પટેલ)

Advertisement

Tags :
body of a drowned youthdeathgujaratgujarat newslake at Uchi Mandal in Morbimorbinews
Advertisement
Next Article
Advertisement