કેશોદના રજવાડી સમયનું એરપોર્ટ સાત ઓક્ટોબરથી ધમધમતું થયું
01:24 PM Oct 10, 2025 IST
|
Bhumika
Advertisement
હાલમાં કેશોદ એરપોર્ટનું રૂ.326 કરોડના ખર્ચે આધુનિકરણ કામ ચાલી રહ્યું છે અને અન્ય મોટા શહેરોમાં હોય તેવી તમામ પ્રકારની સુવિધાઓ કેશોદ એરપોર્ટ પર ઉપલબ્ધ થાય તે પ્રકારે એરપોર્ટ નું આધુનિકરણ થઈ રહ્યુ છે તો બીજી તરફ ગત. સાત ઓક્ટોબરથી કેશોદ રજવાડી સમય નું આ એરપોર્ટ ફરી ધમધમતું થયુ છે અને હાલમાં એરપોર્ટ પરથી સપ્તાહ ત્રણ વખત અમદાવાદ કેશોદ દીવની ફ્લાઇટ ઉડાન ભરશે અને આ ફ્લાઇટ વાયા મુંબઈ સુધી પણ જશે ત્યારે આ સુવિધા ઉપલબ્ધ થઈ રહી હોવાના અહેવાલો વહેતા થતાં લોકોમાં ખુશી લાગણી ફેલાઈ છે.
Advertisement
Next Article
Advertisement