ટીમ ઈન્ડિયાની જીતનો જશ્ન, હવાઈ ચોકમાં તિરંગો લહેરાવી ફટાકડા ફોડ્યા
12:10 PM Feb 24, 2025 IST
|
Bhumika
Advertisement
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ભારતે શાનદાર જીત મેળવતા જામનગર શહેરમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. હવાઈ ચોક વિસ્તારમાં લોકોએ એકઠા થઈને તિરંગો લહેરાવ્યો અને ફટાકડા ફોડીને વિજયનો જશ્ન મનાવ્યો હતો.
Advertisement