રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વેરા વસૂલાત શાખાએ વધુ 10 ડિફોલ્ટરોની મિલ્કતને સીલ માર્યુ

03:54 PM Jan 08, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગર પલિકાનાકમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા 10 મિલ્કતોને સીલ મારેલ તથા 15 મિલ્કતોને સીલની કાર્યવાહી કરતા તથા 1 યુનિટની નોટીસ અને 2 નળ કનેક્શન કપાત કરતા રીકવરી થયેલ ઉપરાંત 3 નળ કનેક્શન કપાત કરાયા હતાં. આજે રૂા. 23.24 લાખની રિકવરીની કાર્યવાહી કરાઈ હતી.

Advertisement

વોર્ડ નં. 1 માં રૈયા ગામ થાળ 1-યુનિટમા રૂૂ.1.14 લાખ, વોર્ડ નં-2માં રૈયા રોડ પર રૂૂ.50,000 રિકવરક રાયા હતાં. વોર્ડ નં-3માં રૈયા નાકા પાસે આવેલ ગીરીરજ કોમ્પ્લેક્ષ થર્ડ ફ્લોર-303, રૈયા રોડ પર 1-યુનિટ, દરજી ની શેરી માં 1-યુનિટ ને સીલ મારેલ, રૈયા નાકા ટાવર્સ પાસે ‘અનિલ ચેમ્બરર્સ ‘ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-2 ના ાકી માગના સામે રૂૂ.73,000, 1 યુનિટમાંથી રૂા. 57,7000ની રિકવરી અને જામનગર રોડ પર આવેલ 2-યુનિટ, સીદ્ધિ કોલોની મેઇન રોડ પર આવેલ 1-યુનિટ ને સીલ મારેલ, વોર્ડ નં-5માં સંત કબીર રોડ પર આવેલ ત્રીવેણી સોસાયટીમાં 1-નળ કનેક્શન કપાત સામે રૂૂ.50,000, આર.ટી.ઓ. રોડ રૂૂ.62,500, રૂા. 48,000, રૂા. 63,400, 80 ફૂટ રીંગ રોડ પર આવેલ 2-નળ કનેક્શન કપાત કરતાં રૂૂ.1.38 લાખની રિકવરી થઈ હતી. માર્કેટીગ યાર્ડ પાસે આવેલ 2-નળ કનેક્શન કાપ્યાહ તાં. વોર્ડ નં-8માં અમીન માર્ગ પર રૂૂ.1.62 લાખ, ગુલાબ વિહારમાં 1 રૂૂ.99,594 અને નિર્મલા રોડ પર 1-યુનિટના બાકી માગના સામે સીલ રૂૂ.97,010ની રીકવરી કરી હતી. વોર્ડ નં-14માં મીલપરામાં 2-યુનિટને સીલ મારેલ, 1-યુનિટમા રૂૂ.77,500, વોર્ડ નં-15માં ચુનારવાડા રોડ પર આવેલ શેરી નં-6 માં 1-યુનિટને સીલ મારેલ, નવા થરોળા વિસ્તારમાં 1-યુનિટ ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં ચેક આપેલ, 1-યુનિટને સીલ, ામ નગર રોડ પર આવેલ 1-યુનિટ ના બાકી માગના સામે રૂૂ.80,000ની રીકવરી કરી હતી. ઓમ ઉદ્યોગ નગર વિસ્તારમાં 1-યુનિના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં ચેક આપેલ, 80 ફૂટ રોડ પર આવેલ સત્યમ પાર્ક સોસાયટીમાં 1-નળ કનેક્શન કપાત કરેલ, વોર્ડ નં-18માં કોઠારીયા રોડ પર આવેલ 2-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રૂૂ.1.29 લાખની રિકવરી કરી હતી.

Tags :
gujaratgujarat newsproperties sealrajkotrajkot newsTax Recovery Branch
Advertisement
Next Article
Advertisement