વેરા વિભાગ દ્વારા વધુ પાંચ મિલકત સીલ, સ્થળ પર રૂા.28.65 લાખની વસુલાત
મનપાના વેરા વિભાગ દ્વારા રિકવરી ઝૂંબેશ અંતર્ગત આજે અલગ અલગ વિસ્તારોમાં વધુ પાંચ મીલ્કત શીલ કરી પાંચ આસામીઓને જપ્તની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા.28.65લાખની વેરાવસુલાત કરી હતી.વેરા વિભાગ દ્વારા આજેનાગેશ્વર મંદીર મેઇન રોડ પર આવેલ 3-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.28 લાખ. 80 ફૂટ રોડ પર આવેલ સુવર્ણ કોમ્પ્લેક્ષ શોપ નં-6ના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.40,000/- મોચી બજારમાં આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.56 લાખ.મહીકા માર્ગ પર આવેલ 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી ક રતાં રીકવરી રૂૂ.2.80 લાખ. મહીકા માર્ગ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ.(સીલ) ગોંડલ રોડ પર આવેલ ‘પ્લેનરી આર્કેડ’થર્ડ ફ્લોર ઓફીસ નં-309 ને સીલ મારેલ.(સીલ)ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.2.05 લાખ.ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.10 લાખ મંગલા રોડ પર આવેલ પરીશ્રમ પ્લાઝા ફર્સ્ટ ફ્લોર શોપ નં-127 સીલ.(સીલ) કોટક ખૂણા પાસે આવેલ એસ.એસ.કોમ્પ્લેક્ષ 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી કરતાં રૂા.1.65 લાખ. રાજેન્દ્રપ્રસાદ રોડ પર આવેલ કેસરી નંદન કોમ્પ્લેક્ષ ફોર્થ ફ્લોર-406 ને સીલ મારેલ.(સીલ) કાલાવડ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂા.1.44 લાખ. ગુરૂૂપ્રાસાદ આવેલ ભોલેનાથ સોસાયટીમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂા.94,900/-કોઠારીયા મેઇન રોડ પર આવેલ વીરભાગવત સિંહજી શોપીંગ સેન્ટર ફર્સ્ટ ફ્લોર શોપ નં-20 ની નોટીસ સામે રીકવરી રૂા.58,000/- શિવમ ઓદ્યોગીક વિસ્તારમાં 1-યુનિટ સીલ.(સીલ) કોઠારીયા રીંગ રોડ પર આવેલા 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂા.31,.032/- ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂા.67,740/- કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂા.59,586 કરી હતી.