રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વોર્ડ નં.3માં 18 સહિત વધુ 30 મિલકતોને સીલ મારતી વેરા શાખા

05:16 PM Jan 16, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજે વધુ 30 મિલકતો સિલ કરાઇ હતી અને એક નળ જોડાણ કાપવામાં આવ્યું હતું. જયારે 13 મિલકતોને સિલ કરતા અને એ યુનિટને નોટીસ ફટકારતા તેમજ એક નળ કપાત કરતા રૂા.25 લાખનો વેરો સ્થળ પર ભરી દીધો હતો.

Advertisement

વોર્ડ નં-3માં જામનગર રોડ પર આવેલ 1-યુનિટમાં રૂૂ.1.61 લાખ, રેલ્વે જંકશન રોડ પર આવેલ ર-યુનિટ ને સીલ મારેલ, જંકશન રોડ પર આવેલ ’સદગુરુ કોમ્પ્લેક્ષ’ફર્સ્ટ ફ્લોર શોપ નં-4 ને સીલ મારેલ, જંકશન પ્લોટમાં 1-યુનિટમાં રૂૂ.1.55 લાખ, જંકશન રોડ પર ર-યુનિટ અને ગાયકવાડી મેઇન રોડ પર આવેલ 11-યુનિટ અને પરસાણાનગરમાં 1-યુનિટને સીલ મારેલ. વોર્ડ નં-4માં જયકિશન મેઇન રોડ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ, ભગવતીપરામાં 1-નળ કનેક્શન કપાત, વોર્ડ નં-5માં પેદક રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.57,510ની રિકવરી કરી હતી.

વોર્ડ નં-7માં લીમડા ચોકામાં ’આલાપ-બી’ સેક્ધડ ફ્લોર ઓફીસ નં-210 સીલ મારેલ, ગોંડલ રોડ પર 2-યુનિટમાંથી રૂૂ.1.45 લાખ, સોની બજારમાં 3-યુનિટમાંથી રૂૂ.8.82 લાખની રીકવરી. બંગડી બજારમાં રીધ્ધી સીધ્ધી ચેમ્બર્સ સેક્ધડ ફ્લોર શોપ નં-32, ગુણવંત વાડી માં 6-યુનિટને સીલ મારેલ, ગોંડલ પર 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતા રૂૂ.75, 779/-ની રિકવરી કરાઇ હતી.

વોર્ડ નં-8માં 150 ફુટ રીંગ રોડ પર આવેલ ’કુબેર કષ્ટભંજન કોમ્પ્લેક્ષ’ ફિફ્થ ફ્લોર-504, કાલાવાડ રોડ પર આવેલ પ્રસંગ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-17, 150 ફૂટ રીંગ રોડ પરા 1-યુનિટ ને સીલ મારેલ, કુબેર કષ્ટભંજન કોમ્પ્લેક્ષ’ સિકથ ફ્લોર-603, ફ્લોર-604 બાકી માગના સામે ચેક આપેલ. 150 ફૂટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટમાંથી રૂૂ.77,280, રાધા નગર માં 1-નળ કનેક્શન કપાત કરતાં રૂૂ.90,000, વોર્ડ નં-13માં મણીનગર ઇન્ડ.એરીઇયામાં 1 યુનિટની નોટીસ સામે રૂૂ.2.50 લાખ, સમ્રાટ ઇન્ડ.એરીયામાં 1-યુનિટમાંથી રૂૂ.1.15 લાખ, વોર્ડ નં-15માં 80 ફૂટ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે ચેક આપેલ. વોર્ડ નં-14માં કેવાડાવાડી મેઇન રોડ પર આવેલ ‘સોમનાથ કોમ્પ્લેક્ષ’માં શોપ નં-2 ને સીલ મારેલ અને વોર્ડ નં-18માં સોમનાથ ઇન્ડ.એરીયામાં 1-યુનિટમાં રૂૂ.61,200 અને ગોંડલ રોડ પર આવેલ 1- યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રૂૂ.50.000ની રિકવરી કરાઇ હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newstax
Advertisement
Next Article
Advertisement