For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી ખાતે નવા બની રહેલ જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકત લેતા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી

11:31 AM Feb 18, 2025 IST | Bhumika
મોરબી ખાતે નવા બની રહેલ જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકત લેતા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી

ગુજરાત મિરર, મોરબી તા.18: ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ પુર્વ સાસંદ મોહનભાઇ કુંડારીયા તથા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા તથા ભાજપ ટીમ ના અથાગ પ્રયત્ન થી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટેનુ અધતન સુવિધા સભર મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય કમલમ મોરબીનુ ભવ્ય નિર્માણ થઇ રહ્યુ છે.

Advertisement

ત્યારે આજરોજ મોરબી જીલ્લા ભાજપ કાર્યાલયના નિર્માણની કામગીરી ને પ્રત્યક્ષ નિહાળવા તથા ઉત્સાહ વધારવા આજે ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી એ રૂૂબરૂૂ મુલાકાત કરી કાર્યકર્તાને અનુકુળ આઘુનીક સેવા સાથે કાર્યાલય નિર્માણ થાય એ માટે જરુરી સુચનો આપ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement