ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

SPG જામનગરમાં: IG-SPના વડપણ હેઠળ સરકિટ હાઉસમાં ચકાસણી

12:30 PM Feb 21, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જામનગરમાં શનિવારે વડાપ્રધાન દ્વારકા જિલ્લામાં સિગ્નેચર બ્રિજના લોકાર્પણ માટે આવી રહ્યા છે. ત્યારે આજે જામનગરમાં એસપીજી જવાનો આવી પહોંચ્યા છે. રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવના વડપણ હેઠળ એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ ચકાસણી માટે સરકીટ હાઉસ પહોંચ્યા હતા. તેમની સાથે એલસીબી, એસઓજી સહિતનો સ્ટાફ જોડાયો હતો અને સરકીટ હાઉસમાં બોમ્બ સ્કવોડ સહિતનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જે ઉપરોકત તસ્વીરમાં દૃશ્યમાન થાય છે.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement