વેરાવળ બાયપાસ નજીક સિંહ પરિવારના ધામા
11:53 AM Feb 10, 2025 IST
|
Bhumika
Advertisement
વેરાવળ શહેર નજીક બાયપાસ રોડ પર વાડી વિસ્તારમાં સિંહ પરીવાર દેખાયો હતો. આ સિંહ-સિંહણ અને બે સિહ બાળનો વીડિે વાયરલ થયેલ છે. આ સિંહ પરીવાર છેલ્લા ત્રણેક દીવસથી ફરતો દેખાતા સ્થાનીકોમા ભય પ્રસર્યો છે.
Advertisement
નમસ્તે સર્કલ આસપાસ રહેણાક વિસ્તારના બગીચાઓમા સિંહોના આટા ફેરાથી લોકોમા ફફડાટ ફેલાયો છે અને સમી સાંજ બાદ લોકો ઘર બહાર જવાનું ટાળી રહ્યા છે. (તસ્વીર મીલન ઠકરાર - વેરાવળ)