ચાલુ કારે બહાર નીકળી બે યુવતીના સીન સપાટા
05:36 PM Mar 12, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટ શહેરમા રોજ બરોજ વાહન પર જોખમી સ્ટંટ અને હથિયાર હાથમાં રાખી ફોટા પડાવી સીન સપાટા વાળા વીડિયો સોશિયલ મીડિયામા વાઇરલ થઇ રહયા છે. ત્યારે રાજકોટ શહેરમા આજે સોશિયલ મીડિયામા વધુ એક વીડીયો વાઇરલ થયો છે જેમા રામાપીર ચોકડી પર આવેલા ઓવરબ્રીજ પર એક પુરઝડપે જઇ રહેલી કારમાથી બે યુવતીઓ કાચની બહાર નીકળી સીન સપાટા કરી રહી છે. આ ઘટનામાં વીડીયો જાહેર થતા યુનિવર્સીટી અને ગાંધીગ્રામ પોલીસે આ વીડીયો અંગે ગાડી નંબર મેળવી તપાસ શરૂ કરી છે.
Advertisement
Next Article
Advertisement