રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દ્વારકા જિલ્લામાં સૌની યોજના લિંક-3 પ્રોજેક્ટને પેકેજ - 10 હેઠળ મળી મંજૂરી

06:37 PM Mar 15, 2024 IST | Bhumika
Advertisement
 ખંભાળિયાના ધારાસભ્ય અને  કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના પ્રયાસોથી ભાણવડ વિસ્તારમાં આવેલા વર્તુ- 1, કબરકા અને સોનમતી જેવા જળાશયોને સૌની યોજના સાથે જોડવા માટે રૂપિયા 32.78 કરોડના ખર્ચે પાઇપલાઇન મંજૂર કરવામાં આવી છે.
રાજ્યના પાણી-પુરવઠા મંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા સૌની યોજના લિંક-3 પ્રોજેક્ટ, પેકેજ -10 અંતર્ગત ખંભાળિયા અને ભાણવડ વિધાનસભા વિસ્તારમાં આવેલા વર્તુ-1, કબરકા અને સોનમતી જેવા જળાશયોને સૌની યોજના સાથે જોડવા માટે 16,393 મીટર લંબાઈની  પાઇપલાઇન  માટે રકમ રૂપિયા 32.78 કરોડની રકમ મંજૂર કરી, ખેડૂતો માટે લાભદાયક નિર્ણય કરાયો છે. જેને જિલ્લાના ખેડૂતોએ આવકાર્યો છે.
Advertisement
Tags :
Dwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement