For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમુલ, માહી સહિતના 15 શુધ્ધ ઘીના સેમ્પલ લેવાયા

04:03 PM Oct 07, 2025 IST | Bhumika
અમુલ  માહી સહિતના 15 શુધ્ધ ઘીના સેમ્પલ લેવાયા

ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય ચીજોના 22 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 9ને લાઇસન્સ અંગે અપાઇ નોટિસ

Advertisement

શુધ્ધ ઘીના નામે કેમીકલથી બનાવેલ પર્દાથો વેચતા લોકોની ભરમાર વધતા ફૂડ વિભાગે આજે ફરી વખત શુધ્ધ ઘી ડ્રાઇવ યોજી અલગ અલગ દુકાનોમાંથી અમુલ, માહી સહિતાની નામાકિત કંપીનઓના શુધ્ધ ઘીના તેમજ અમૂક ડેરીઓ માંથી લુઝ શુધ્ધ ઘીના 15 નમૂના લઇ પૃથ્કરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતા.તેમજ ખાણીપીણીના 22 ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી 9 વેપારીને ફૂડ લાયસન્સ અંગે નોટીસ ફટકારી હતી.

ફૂડ વિભાગ દ્વારા નમૂનાની કામગીરી દરમિયાન 1.શુધ્ધ ઘી (લુઝ): સ્થળ -જય બજરંગ ડેરી ફાર્મ, શિવનગર મેઇન રોડ, 2.સ્થળ -શ્રી રામ ડેરી ફાર્મ, અભિરામ પાર્ક મેઇન રોડ, 3. સ્થળ - મધુવન ડેરી ફાર્મ, પેરેડાઈઝ હોલ સામે, ચંદન પાર્ક મેઇન રોડ, રૈયા રોડ, 4. સ્થળ - ધારેશ્વર ડેરી ફાર્મ, શ્યામલ વર્ટીકસ શોપ નં.6-7, આલાપ ગ્રીન સીટી સામે, 5. સ્થળ -મહાવીર સ્ટોર્સ, 2- ગુંદાવાડી, 6. સ્થળ -વર્ધમાન પ્રોવિઝન સ્ટોર, ભક્તિનગર સર્કલ, ગીતા મંદિર મેઇન રોડ, 7. સ્થળ -જલારામ ઘી ડીપો, જ્યુબેલી શાક માર્કેટ સામે, 8. સ્થળ -વોલ્ગા ઘી ડિપો, કેવડાવાડી 9. સ્થળ -જય માટેલ સ્વીટ એન્ડ નમકીન, નવા થોરાળા, 4-રામનગર, 80 ફૂટ રોડ, 10.ડાયનામિક્સ કાઉ ઘી (લુઝ): સ્થળ -રાધે સુપર માર્કેટ, નાના માવા રોડ, ICICI બેન્ક સામે, રાજનગર ચોક પાસે, 11. 11.MAAHI COW GHEE(200 ML PKD JAR): સ્થળ -રાધે સુપર માર્કેટ, નાના માવા રોડ, ICICI બેન્ક સામે, 12.AMUL COW GHEE (20 ML PACK): સ્થળ -બાલાજી સુપર માર્કેટ, સેટેલાઇટ પાર્ક-3, ગાર્ડન સામે, સેટેલાઇટ ચોક, 13.SRI SRI TATTVA COW'S PURE GHEE (100 ML PKD JAR): સ્થળ -ઓમ સુપર માર્કેટ, 1-2 જય વર્ધીની કોમ્પ્લેક્ષ, 14.14.SHREEMUL COW PURE GHEE (100 ML PKD JAR): સ્થળ -ઓમ સુપર માર્કેટ, 1-2 જય વર્ધીની કોમ્પ્લેક્ષ, સાધુવાસવાણી રોડ, 15.GAUKRISH GHEE (MADE FROM COW'S MILK) (200 ML PKD JAR):સ્થળ -ધારેશ્વર ડેરી ફાર્મ, શ્યામલ વર્ટીકશ શોપ નં.6-7, આલાપ ગ્રીન સિટી પાસેથી સેમ્પલ લઇ લેબમાં મોકલી આપ્યા હતા.

Advertisement

તેમજ શહેરના જૂનો મોરબી રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 22 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement