ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાટણવાવમાં સરકારી જમીનોમાં દબાણના મામલે 24 હજારનો દંડ

04:24 PM Oct 18, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર દબાણ કરવાના ત્રણ અલગ-અલગ કેસમાં મામલતદાર કોર્ટ, ધોરાજીએ તાજેતરમાં ચુકાદો આપી કુલ 24,800નો દંડ વસૂલ કરવાનો હુકમ કર્યો છે. આ હુકમ ગુજરાત જમીન મહેસૂલ સંહિતાની કલમ-61 હેઠળ તા. 17 ઓક્ટોબરના આપવામાં આવ્યો છે. આ કેસ સરકારી ખરાબાના સર્વે નં. 23/1 પૈકી 1 ની જમીન પરના અનઅધિકૃત દબાણ અંગેના હતા. મામલતદાર આર.કે. પંચાલની કોર્ટમાં આ દબાણ કેસ (રજી. નં. 33/25, 34/25, અને 35/25) દાખલ થયા હતા. નારણભાઈ રામાભાઈ ભારાઈ હે. 2-00-00 ચો.મી. જેશાભાઈ રામાભાઈ ભારાઈ, પુંજાભાઈ રામાભાઈ ભારાઈ. 1-00-00 ચો.મી,રોહિતકુમાર નોંઘાભાઈ ભારાઈ વિ. (3 અન્ય) હે. 1-00-00 ચો.મી. સહિતના અનઅધિકૃત દબાણ કરવામાં આવ્યા હતા.

Tags :
gujaratgujarat newspatanvavPatanvav news
Advertisement
Next Article
Advertisement