કો.સાંગાણીમાં પાણીની લાઇન તૂટી જતા રસ્તા પર નદીઓ વહી; લોકો દ્વારા ચક્કાજામ
કોટડાસાંગાણી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રોડ ઉપર પાણીની નાઈન ટુટી ગયેલ હોવાથી લોકોને અવારનવાર તંત્રને રજૂઆત કરી હોવાથી આજ દીવસ સુધી કોઈ પણ પ્રશ્ન હલ કરવામાં આવેલ નથી છૂટકે લોકોને મેઇન રોડ ઉપર ચકા જામ કરવામાં આવેલ અને રોડ ઉપર મોટા ખાડા પડી ગયેલ હોવાથી રોડ ઉપર રહેતા તા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ રોડ ઉપરથી ગોંડલ અને રાજકોટ અને આજુબાજુના વિસ્તારના લોકો વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય રહે છે.
આ રોડ ઉપર સરદાર ચોક મા પાણીની લાઈન ટુટી ગેયલ ધણા સમયથી રોડ ઉપર પાણીની લાઈન ટુટી ગયેલ હોવાથી આ રોડ ઉપર અધીકારની ગાડીયો પણ અવર જવર રહે છે છતાં પણ તંત્રના અધિકારીઓ કોઈ પણ પ્રકારની દરકાર નથી શું કોઈ મોટા અકસ્માત સર્જાયો ? તેવી તંત્ર વાટ જોઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે આ રોડ મેન હોયછે આ રોડ ઉપર રોજના હજારો વાહનો અવરજવર કરતા હોય છે અને આ રોડ ઉપર ચકા જામ કરેલ હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને આ રોડ ઉપર મહિલા અને પુરુષ આ રોડ ઉપર બેસીને માંગણી કરવામાં આવેલ છે કે આ રોડ ઉપરથી પાણી ફરી રહેતા હોય છે પાણી બંધ કરવા ની માંગણી કરવામાં આવેલ અને આ રોડ ઉપર મોટા ખાડા પડી ગયેલ હોવાથી ખાડાની મરામત કરવામાં આવે તેવી માંગણી સાથે રોડ ચકા જામ કરેલ છે આ રોડ ઉપર આંદોલન શરૂૂ કર્યું હતું.
જેમાં અસોક ભાઈ ઠુંમર અને જયસ ભાઈ ભુત અને લતા વાશી મોટી સંખ્યામાં લોકો અને મહિલાઓ રોડ ચકા જામ કરીને માંગણી કરી હતી અને તંત્ર દ્વારા ખાતરી આપી હતી કે ટુક સમય માં રોડ ઉપર પાણી ફરી વળતા પાણીની પાઈપ લાઈન મરામત કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી અને રોડ ઉપર ચકા જામ કરેલ લોકોને અને મહિલાઓ ખાતરી આપી હતી ત્યારબાદ રોડ ઉપરથી ચકા ધામ હટાવી લેવામાં આવેલ હતું અને અશોકભાઈ ઠુંમર અને જયેશભાઈ ભૂત સંતોષકારક તંત્ર દ્વારા જવાબ આપીને ખાતરી આપી હતી. રોડ ઉપર બેઠેલા લોકો અને મહિલાઓ રોડ ઉપર થી ઉઠી ગયેલ હતા તંત્ર દ્વારા ખાતરી આપી હતી.