સુયાવદર ગામના નિવૃત્ત પીએસઆઇ સરપંચ તરીકે બિનહરીફ જાહેર
01:10 PM Jun 10, 2025 IST | Bhumika
ઉપસરપંચ તરીકે મેરામણભાઇ વારોતરીયાની પસંદગી
Advertisement
પોલીસ વિભાગ તથા સતવારા સમાજનું ગૌરવ સૂર્યાવદરની વસ્તી 3500 મતદાન 2150 સતવારા, આહીર, ભરવાડ, સાધુસમાજ, મેર, દલીત, બ્રાહ્મણ, દેવીપૂજક, મુસ્લિમ, સુથાર, વાળંદ સહિત ની વસ્તિ વાળા સૂયાવદર ગામ ના સરપંચ તરીકે બિનહરીફ સમરસ નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કલ્યાણપુર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા હતા અને છ મહિના પહેલા નિવૃત્ત થયેલા દામજી ભાઇ શામજીભાઈ નકુમ ને બિનહરીફ જાહેર કરવામાં આવેલા ઉપસરપંચ મેરામણ ભાઇ વારોતરિયા બિનહરીફ જાહેર કરવામાં આવેલ દામભાઈ ની વષોથી નાના એવા સૂયાવદર ગામ મા વિવિધ સેવાઓ ની ગામ લોકો એ નોંધ લય ને સરપંચ તરીકે બિનહરીફ વરણી થતાં ગામ ના દરેક સમાજના આગેવાનો એ અંભિનદન પાઠવ્ય હતા
Advertisement
Advertisement