આકાશમાંથી ઉતર્યા રે...ગરૂડની ગરબીમાં માતાજીનો સાક્ષાત્કાર
04:31 PM Sep 24, 2025 IST | Bhumika
રાજકોટમાં પ્રાચીન ગરબીઓમાં ઉમંગ અને અર્વાચીન રાસોત્સવમાં ઉમળકા સાથે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. રાજકોટની ઐતિહાસિક 125 વર્ષ જૂની રામનાથપરામાં ગરૂડની ગરબીમાં માતાજી ગરૂડમાં નીચે ઉતરતા પૂજા અર્ચન સાથે ગરબાનો પ્રારંભ થયો હતો.
Advertisement
દીકરીઓએ રાંદલમાતા, ખોડિયાર માતાજીના સ્વરૂપમાં આવતાં ભકતજનોએ સાક્ષાત માતાજીના સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિવિધ રાસ માણવા હજરોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. (તસ્વીર : મુકેશ રાઠોડ)
Advertisement
Advertisement