રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૌરાષ્ટ્રમાં ઉમંગભેર ઉજવાયો રંગોત્સવ : અબાલવૃધ્ધ સૌ રંગાયા

11:44 AM Mar 26, 2024 IST | Bhumika
Advertisement

સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે રંગોના તહેવાર ધુળેટીની દબદબાભેર ઉજવણી થઈ હતી રંગોત્સવમાં આબાલવૃદ્ધ સૌએ જોડાઈને એક-મેકને રંગીને રંગોત્સવ ઉજવ્યો હતો આજના દિવસે સૌએ વેરભાવ ભૂલીને કરેલી રંગોત્સવની વિવિધ તસવીરો દૃષ્ટિગોચર થાય છે. ખાસ કરીને આજે સરકારી તંત્રોએ કરેલી અપીલને નાગરિકોએ માનીને ત્વચાને અસર કરે તેવા પાકા અને કેમિકલયુક્ત કલરોથી દૂર રહીને કાચા કલર તેમજ અબીલ-ગુલાલને કંકુની છોળો ઉડાડી રંગનું પર્વ ધુળેટી અનોખી રીતે મનાવી હતી. સૌરાષ્ટ્રની પ્રત્યેક શેરી, ગલીઓ અને મહોલ્લાઓમાં સૌથી વધુ રંગોત્સવની બાળકોએ મોજ માણી હતી.

Advertisement

Tags :
gujaratgujarat newsholiHoli 2024
Advertisement
Next Article
Advertisement