રાજકોટ ગ્રામ્ય અશ્ર્વદળનું IG દ્વારા ઇન્સ્પેકશન, અશ્ર્વસવારોએ કર્યા કરતબો
04:18 PM Nov 13, 2025 IST | admin
રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવના અધ્યક્ષ સ્થાને આજે રાજકોટ ગ્રામ્ય અશ્ર્વદળનું વાર્ષિક ઇન્સ્પેકશન યોજવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજય ગુર્જર માર્ગદર્શન હેઠળ પી.આઈ. યુવરાજસિંહ સરવૈયાની આગેવાનીમાં રાજકોટ પોપટપરા માઉન્ટેન પોલીસના અશ્વો દ્વારા પોલીસના ઘોડેસવાર દ્વારા અશ્ર્વ શો કરવામાં આવ્યો હતો. રેંજ આઈજીએ અશ્ર્વ કરતબ નિરક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં આર.ડી.ઝાલા હોર્સ રાઈડિંગ ક્લબના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Advertisement