ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારી જામનગરની મુલાકાતે, બાલા હનુમાન મંદિરમાં દર્શન-પૂજા કર્યા

01:08 PM Mar 04, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારી સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. જેમાં આજે તેઓ જામનગર આવી પહોંચ્યા હતાં અને જગ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં તેમણે દર્શન-પૂજા કર્યા હતાં. આ પ્રસંગે દિવ્યેશભાઈ અકબરી, ધારાસભય રિવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, બાલા હનુમાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ, ટ્રસ્ટી વિનુભાઈ તન્ના, શહેર ભાજપ મહામંત્રીઓ મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Tags :
Diakumarigujaratgujarat newsindiaindia newsjamnagarjamnagar newsRajasthan Deputy Chief Minister
Advertisement
Advertisement