For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગઢડા તાલુકાના વાવડી ગામે લાઈમસ્ટોનની ચોરી ઉપર દરોડો 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

01:12 PM Dec 03, 2025 IST | Bhumika
ગઢડા તાલુકાના વાવડી ગામે લાઈમસ્ટોનની ચોરી ઉપર દરોડો 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વાવડી ગામે બોટાદ જિલ્લા ખાણ ખનીજ ની ટીમ દ્વારા લાઈમસ્ટોન બેલા ખનીજનું ખાણકામ ચાલુ હોય ત્યાં બોટાદ ખાણ ખનીજની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવતા અફડાતફડી મચી ગઈ હતી બોટાદ જિલ્લા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી બી.એમ.જાલોંધરા સહિતની ખાણ ખનીજ વિભાગની ટીમે ગઢડા તાલુકાના વાવડી ગામે આકસ્મિત ચેકિંગ દરમિયાન બિલ્ડીંગ બનાવવાના લાઈમ સ્ટોન બેલા ખનીજનું ગેરકાયદેસર ખાણ કામ ચાલુ હોય ત્યાં દરોડો પાડતા લાઈમ સ્ટોન બેલા કાપવાની ચકરડી 3 અને 3 ટ્રેક્ટર મળી કુલ 35 લાખ રૂૂપિયા નો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે જપ્ત કરી તમામ મુદ્દામાલ સીઝ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement