ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાદડિયા-માંડવિયાનો બાઈક ઉપર ચૂંટણી પ્રચાર

11:40 AM Mar 20, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

લોકસભાની ચૂંટણી આવતા જ ઉમેદવારો ભર તડકામાં શેરીઓ-ગલીઓ ખુંદવા માંડયા છે ત્યારે પોરબંદરના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ગઈકાલે જેતપુરમાં બાઈક લઈને નીકળી પડતા મતદારોને જોણુ થયું હતું. જયેશ રાદડિયાના બાઈકની પાછળ બેસી ડો.મનસુખ માંડવિયા જેતપુરના ધાર્મિક કાર્યક્રમોમાં પહોંચતાં લોકો પણ આશ્ર્ચર્યમાં મુકાઈ ગયા હતાં.

Advertisement

Tags :
election campaigngujaratgujarat newsJayesh RadadiaMansukh Mandvia
Advertisement
Advertisement