કો.સાંગાણીનાં ખોખરી-નવી ખોખરીમાં ખેતીવાડીમાં વીજ પુરવઠાનાં સમયમાં ફેરફાર કરવા રજૂઆત
કોટડાસાંગાણી તાલુકાના ખોખરી અને નવી ખોખરી બંને ગામોમાં વીજળી પુરવઠાનો સમય રાત્રિના સમય કરેલ છે અને તે દીવસ નો સમય કરવામા ની માંગણી કરવામાં આવી છે ફેરફાર કરેલ છે તે સમયમા ફેરફાર કરવાની રજુઆત કરવામાં આવી કે રાત્રિના સમય છે વીજળી પુરવઠો નો સમયમા ફેરફાર કરવામાં આવે જેમાં હાલમાં રાત્રી નો સમય કરવામા આવેલ છે તેસમય ફેરફાર કરીને દિવસ પારી કરી આપવા ની રજુઆત કરી હતી અને ખેતીવાડીમા ખેડૂતોને ખેતીમા પીયત માટે રાત્રેના સમય પાણી વારંવાર જવુ પડે છે અને તે વિસ્તારમા સિંહની રંજાર હોય છે તેમાં ખેડૂતોને રાત્રિના સમયે ખેતી માટે પાણી વાળવા જવું પડે છે અને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જેમાં અગાઉ તે વિસ્તારમાં સિંહ યે પશુઓના માણણ કરેલ છે અને પીજી વીસી એલ વીજળી પુરવઠોનો સમયમાં ફેરફાર કરેલ છે જે રાત્રી નો સમય કરેલ છે તે દીવસ નો સમય કરી આપવા માગણી કરવામાં આવી હતી અને રાત્રેનો સમય કરવામા આવેલ છે વીજળીનો કરવામાં આવેલ છે જેમાં ખેડૂતોને ભારે મુશ્કેલી થી ખેતીએ જવું પડે છે જે આજરોજ પીજીવીસીએલ કચેરીમાં ખોખરી અને નવી ખોખરી બંને ગામોના સરપંચો અને ગ્રામજનોએ પીજીવીસીએલ કચેરી માં ડેપ્યુટી એન્જિનિયર ને વીજળી પુરવઠામાં સમયમાં ફેરફાર કરવાની રજૂઆત કરેલ હતી જેમાં પીજીવીસીએલ ડેપ્યુટી એન્જિનિયર એ બંને ગામોના સરપંચો અને ગ્રામજનોને ખાતરી આપી હતી જેમ બને એમ વહલી તકે સમયનો ફેરફાર કરી આપવામાં આવશે તેવી ડેપ્યુટી એન્જીનીયર્સી ખાતરી આપી હતી અને ખોખરી અને નવી ખોખરી બંને ગામોના સરપંચો લાલજીભાઈ ભાખોતરા અને સરપંચ લાલ ભાઈ ગમારા અને ગ્રામજનો હાજર રહ્યા હતા