પોરબંદર, જેતલસર, રાજકોટ રૂટ પર લાંબા અંતરની ટ્રેન ફાળવવા રજૂઆત
12:18 PM Nov 17, 2025 IST | admin
પશ્ચીમ રેલ્વે ભાવનગર વિભાગ દ્વારા વર્ષોથી વાંસજાળિયા જેતલસર બ્રોડગેજમાં રૂૂપાંતર થયું હોવા છતાં રેલ્વેદવારા આ રૂૂટ ઉપર જામ જોધપુર ઉપલેટા ધોરાજી જેવા મોટા તાલુકા મથકેથી કોઇ લાંબા અંતરની ટ્રેન મળતી નથી આટ્રેક હરીદૂવાર દિલ્હી મુંબઈ જેવા શહેરો જવા માટે ની લાંબા અંતરની ટ્રેન ચાલુકરવા અનેક વખત રજૂઆતો કરવા મા આવી છે પણ આ જ દીવસ સુધી તંત્ર દ્વારા સહકાર મળ્યો નથી હાલ પોરબંદર ની બેટ્રેન ચાલુ કરવામાં આવી છે જે આવકાર્ય છે પરંતુ આટ્રેનો મુસાફરો ને ઉપયોગી સમયે ન હોય તો આ ટ્રેનો માટે થોડા સમયમાં ફેરફાર કરી ફરી સંચાલિત કરવામાં આવે તેવી માંગ રેલ્વે વિભાગ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા તેમજ સાંસદ પુનમ બહેન માડમ ને રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સમિતી જામનગર જીલ્લા સચિવ કલ્પેન્દ્ સિંહ ચુડાસમા દ્વારા પત્ર લખી માંગ કરવામાં આવી છે
Advertisement
Advertisement