રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

MSMEના નવા કાયદામાં પેમેન્ટની સમસ્યા અંગે મોરબી સિરામિક એસો.ની નાણામંત્રીને રજૂઆત

12:24 PM Feb 08, 2024 IST | Bhumika
Advertisement

ખરીદેલ માલનું પેમેન્ટ 45 દિવસમાં કરવામાં સમસ્યા નડતી હોય સાંસદને સાથે રાખી રજૂઆત કરી

Advertisement

તા.1-04-24 થી ઈન્કમટેક્ષમાં આવેલ કલમ 43 ઇ(વ) કાયદાની જોગવાઈ મુજબ સ્મોલ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદ માલનુ પેમેન્ટ 15 થી 45 દિવસમા કરવુ ફરજ્યિાત છે, જેમા સીરામીક ઉઘોગનુ રો મટીરીયલ મોટાભાગે સ્મોલ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદ થતુ હોય અને સીરામીક ઉઘોગ મોટાભાગે મીડીયમ એન્ટરપ્રાઈઝમા હોવાથી તેમજ માલનુ વહેચાણ 100 થી 120 દિવસ ની ઉઘારીમાં થતુ હોય છે ખરીદેલ માલનુ પેમેન્ટ 45 દિવસમા કરવુ મુશ્કેલ હોય ઉઘોગ મોટી સમસ્યામા મુકાયેલ જેથી મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દૃારા સાસંદ મોહનભાઈ કુંડારીયા સાથે દિલ્હી ખાતે ઈયક્ષિફિંહ બજ્ઞફમિ જ્ઞર ઉશયિભિં ઝફડ્ઢ ના ચેરમેન તેમજ ખજખઊ ના મંત્રી નારાયણ રાણે સાહેબને રજુઆત કરેલ તેમજ સાસંદ મોહનભાઈ કુંડારીયા દ્વારા કેન્દ્રીય નાણામંત્રી શ્રીનિમઁલા સીતારામનનો સમય લઈને કેન્દ્રીય નાણા મંત્રીને દિલ્હી ખાતે રુબરુ મળીને સાસંદ મોહનભાઈ કુંડારીયા દૃારા આ બાબતે રજુઆત કરવામાં આવી હતી.

જેમા નાણામંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી આ બાબતે યોગ્ય કરવા જણાવેલ, મોરબી સીરામીક મેન્યુ.એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, કિરીટભાઈ પટેલ, પુવઁ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા તેમજ કમીટી મેમ્બર શામજીભાઈ મેથાણીયા રજૂઆત કરતી વેળાએ ઉપસ્થિત રહ્યા હતાં.

Tags :
gujaratgujarat newsmorbimorbi newsMSME
Advertisement
Next Article
Advertisement