ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન તા.27થી 30 સુધી રદ કરાઈ

11:43 AM Aug 14, 2025 IST | Bhumika
Advertisement

કામગીરી અંતર્ગત નહીં દોડાવવા નિર્ણય

Advertisement

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનના રાયગઢ-ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઇનને કનેક્ટિવિટી પ્રદાન કરવા સંબંધિત કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.

રદ્દ કરવામાં આવેલ ટ્રેનોમાં 1) ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ 27.08. અને 28.08.ના રોજ રદ રહેશે. જયારે 2) ટ્રેન નંબર 12906 શાલીમાર-પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ 29 અને 30ના રોજ રદ રહેશે.

Tags :
gujaratgujarat newsPorbandar-Shalimar Superfast Train
Advertisement
Next Article
Advertisement