વિવિધ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે લોકોને માહિતગાર કરાશે
05:44 PM Oct 14, 2024 IST
|
admin
Advertisement
ચેમ્બર દ્વારા બુધવારે સેમિનાર યોજાશે
Advertisement
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા CBI અને ACB ગાંધીનગર બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે "એન્ટીકરપ્શન એકટીવીટી’ અંગે પબ્લીક અવરનેશ કાર્યક્રમનું નિ:શુલ્ક આયોજન તા.16-10-2024, બુધવારના રોજ બપોરના 3:30 કલાકે રાજકોટ ચેમ્બ2ના કોન્ફરન્સ હોલ ખાતે રાખેલ છે. જેમા ઈઇઈં અને અઈઇ બ્રાન્ચના અધિકારીઓ ઉપસ્થિત રહી વિવિધ કચેરીઓમાં થતા ભ્રષ્ટાચાર અંગે લોકોમાં જાગૃતિ લાવવા માહિતગાર કરશે.
આ કાર્યક્રમમાં 2જીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. જેમા આપેલ લિંક ઉપરથી અથવા રાજકોટ ચેબરના ઈ-મેઈલ ફોન : 2227400 તથા 2227500 તથા મો. 7383127400 પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમ રાજકોટ ચેમ્બરની યાદીમાં જણાવેલ છે.
Next Article
Advertisement