કો.સાંગાણી આરોગ્ય કેન્દ્ર બનીને તૈયાર લોકાર્પણના વાંકે દર્દીઓ સેવાથી વંચિત
જૂની ઈમારતમાં 10 દર્દીઓની એકસાથે સારવાર કરવી મુશ્કેલ
કોટડાસાંગાણીમા નવી આરોગ્ય કેન્દ્ર ની ઇમારત તૈયાર હોવા છતાં કાયેરત ન કરાતાં દર્દીઓને જુનાં કેન્દ્એ જવાની મજબુરી સામનો કરવો પડી રહ્યો હોય છે રોજના ઓપીડી 300 જેવા દર્દીઓ વાવતા જતાં હોય છે અને નવી આરોગ્ય કેન્દ્રની ઇમારત બનીને તૈયાર કરી દેવામાં આવી છે અને કોટડા સાંગાણી તાલુકા મથક હોવાથી તાલુકામાં થી દર્દીઓ આવતાં હોય છે અને જુની ઇમારતમાં દર્દીઓને નાની ઇમારતમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એક સાથે 10 દર્દીઓ ભેગા થાય ત્યારે નાની ઇમારતમાં દર્દીઓને સારવાર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કે એક બાજુ શાવ સાકરી ઇમારતમાં હોવાથી દર્દીઓને સારવાર લેવામા મોટી મુશ્કેલી લેવી પડી રહી છે.
નવી આરોગ્ય કેન્દ્રની ઇમારત 3 કરોડના ખર્ચે બનાવીને તૈયાર કરીને નાખવામા આવીલ અને સંપૂર્ણયુકત હોવા છતાં તેનું લોકાર્પણ ન થતા કોટડાસાંગાણી તાલુકાના દર્દીઓને આરોગ્ય સેવાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે કોટડા સાંગાણી તાલુકાના વિસ્તારમાં નિમિત આ આરોગ્ય કેન્દ્ર નવું બનીને તૈયાર કરી દેવામાં આવેલ છે લોકોને કીયાર આધુનિક સુવિધાઓ મળી રહેશે તેવી લોકો વાટ જોઈ રહ્યા છે અને આ આરોગ્ય કેન્દ્રનુ લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે જેના કારણે આધુનિક સુવિધાઓનો લાભ મળી રહ્યું નથી હાલમાં જુનુ બીલડીગમા આરોગ્ય કેન્દ્ર અપુરતી જગ્યાઓમાં સાથે કાર્યરત છે.
અને નવા કેન્દ્રોને કાયેરત ન કરાતાં દર્દીઓને નાછુટકે જુનાં કેન્દ્ર પર જ જવું પડી રહ્યું છે જો આ નવું આરોગ્ય કેન્દ્ર લાંબા સમયથી બનીને તૈયાર કરી દેવામાં આવેલ છે છતાં પણ નવું આરોગ્ય કેન્દ્રનુ લોકાર્પણની રાહ જોઈ રહ્યા છે આ નવું આરોગ્ય કેન્દ્રનુ દર્દીઓ રોજે રોજના ઓપીડી કેશો મોટી સંખ્યામાં હોયછે અને વેલી તકે આધુનિક સુવિધાઓનો લાભ મળી શકશે દર્દીઓની મુશ્કેલી દુર કરવામાં આવે તેવી લોક માગણી કરવામાં આવી રહી છે.
