For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખાનગી વાહનો પર ON DUTY-RMC લખાણ દૂર કરવા આદેશ

06:29 PM Feb 06, 2024 IST | Bhumika
ખાનગી વાહનો પર on duty rmc લખાણ દૂર કરવા આદેશ

કોર્પોરેશન ખાતે આજરોજ શ્રમિકોની સલામતી મુદ્દે બિલ્ડર એસોસીએશન સાથે મીટીંગ યોજી જરૂરી સુચનો કર્યા હતાં. અને સાથો સાથ ક્ધટ્રક્શન અંગેની ગાઈડલાઈન અંગે શ્રમિકોની સલામતી આપવી તેમજ અન્ય મુદ્દાઓ અંગે જણાવેલ કે મનપાની માલીકી સિવાયના અન્ય ખાનગી વાહનો ઉપર ઓનડ્યુટી આરએમસી લખાણ દૂર કરી વર્કઓર્ડર સાથે રાખવાની સુચના આપી હતી. સેફટી ફોર લેબસ (મિકોની સલામતી) મુે બિડસ એસોશિએશન સાથે રાજકોટ મહાનગરપાલિકા વારા મહવપૂણ મીટગ યોઈ હતી. મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સૂચના અને માગદશન હેઠળ યોયેલી આ બેઠકમાં ટી.પી.ઓ. એમ.ડી. સાગઠીયા તેમજ તમામ સિટી એનિયરીઓ અને બિલ્ડર એસો. અને અય સંગઠનના હોદેદારો ઉપિથત રા હતા. ટી.પી.ઓ. એમ.ડી. સાગઠીયાએ આ મીટગમાં જણાયું હતું કે, શહેરમાં જુદાજુદા થળોએ ચાલી રહેલા બાંધકામોની સાઈસ ખાતે કકશન અંગેની ગાઈડલાઈન અનુસાર મિકોની સલામતીને ટોચની અતા આપવાની રહે છે અને આ હેતુ માટે મિકોને હેમેટ, ગ્લોઝ, માસ્ક, પીપીઈ કીટ, વગેરે જેવા સાધનો આવયકતા અનુસાર ઉપલધ કરાવવાના રહે છે. સબબ તમામ બિડરો આ ગાઈડલાઈસને અનુસરે તે જરી છે. આ ગાઈડલાઈસનો મૂળભૂત હેતુ બાંધકામ સાઈસ ખાતે કાય કરી રહેલા તમામ મિકોની સલામતી જળવાઈ રહે એ જ છે અને તેમાં કોઈ બાંધછોડ ના થાય તે જોવાની જવાબદારી બિડરોની રહે છે, વિશેષમાં તેમણે અય આનુસાગિંક મુદાઓ અંગે વાત કરતા એમ કું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની માલિકી સિવાયના અય વાહનો પર (ઘક્ષ ઉીિું છખઈ) જેવા લખાણ ધરાવતા બોડ બિડરોએ સવરે હટાવી લેવા. બિડરો વાહનો પર ઘક્ષ ઉીિું છખઈ લખેલું બોડ રાખવાને બદલે રાજકોટ મહાનગરપાલિકાએ ઈસ્યુ કરેલ વર્ક ઓડર વાહનમાં સાથે રાખે. ટીપીઓીએ વધુમાં ઉમેયુ હતું કે, બાંધકામ સાઈટ ખાતે રાજકોટ મહાનગરપાલિકાના લોટમાં જો મિકોને રહેવા માટે ઝુંપડા બનાવવામાં આવેલ હોય તો બિડરોએ તે જયાનું ભાડું ભરવું પડશે. સાથોસાથ એ થળોએ વછતા પણ ળવવાની રહે છે. ઉપરાંત મિકો માટે જરી ટોઇલેટની સુવિધા ફરયાત ઉભી કરવાની થશે અયથા બાંધકામ પરવાનગી રદ કરવામાં આવશે. બાંધકામ સાઈસ ખાતે બિડરો યાં બાજુમાં જો રાજકોટ મહાનગરપાલિકાની માલિકીનો લોટ હોય અને તેનો ઉપયોગ કરવાની જર પડે તો બિડરોએ તેનું ભાડું રાજકોટ મહાનગરપાલિકાને ચૂકવવાનું રહેશે. આ ઉપરાંત બાંધકામ સાઈસ ખાતે બિડગ મટીરીયલ પાત પર કોઈ પણ સંજોગોમાં રાખી શકાશે નહ. જો આવું થશે તો મહાનગરપાલિકા નિયમ અનુસાર કડક કાયવાહી કરશે. આ બેઠકમાં અપાયેલી સૂચનાને પગલે બિડર એસો.ના પરેશભાઈ ગજેરા, ધમભાઈ મીરાણી અને એ.સી.ઈ.ના ગૌરવભાઈ મીરાણીએ મિકોની સલામતી, મિકો માટે આવયક સુવિધાઓ અને વછતાનાં ધોરણો ળવવાની રાજકોટ મહાનગર પાલિકાને ખાતરી આપી હતી. સાથોસાથ તેઓએ બાંધકામ સાઈટની નકનાં રાજકોટ મહાનગર પાલિકાની માલિકીના લોટનો ઉપયોગ નોમિનલ ભાવે કરી શકાય તે માટે પરવાનગી આપવા રજૂઆત પણ કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement