ફૂડ લાઇસન્સ વગરના ફાસ્ટફૂડના 18 ધંધાથીને નોટિસ
ફૂડ વિભાગ દ્વારા ખાણી પીણીના 38 ધંધાર્થીઓને ત્યા ચેકિંગ, 35 નમૂનાની સ્થળ પર ચકાસણી
મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના પેડક રોડ, મવડી ચોકડી થી બાપા સિતારામ ચોક તથા રૈયા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 38 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 18 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ.
તેમજ ખાધ્ય ચીજોના કુલ 35 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.
ફૂડ વિભાગ દ્વારા 01)ઈવા એન્ટરપ્રાઇઝ (લાપીનોઝ પીઝા -પેડક રોડ)- યોગ્ય સ્ટોરેજ તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ (02)જીલાની વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)જોકર ગાંઠિયા- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ખોડલ ડાઈનીંગ હોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)પ્રિયા લાઈવ વેફર્સ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)દેવ નારાયણ બદામ શેક- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)ગાત્રાળ સેન્ડવીચ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)બાલાજી ચાપડી ઉંધિયું -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)રાજુભાઇ આલૂપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)અક્ષર વડાપાઉં- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)ખોડીયાર ચાઇનીઝ પંજાબી- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)ન્યુ મેટ્રો રેસ્ટોરેન્ટ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)શિવા મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)દેવા મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)બાલાજી ભૂંગળા બટેટા- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (16)શ્રી ફૂડ ઝોન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (17)સુપર ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
(18)મોમાઈ ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (19)પટેલ મેડીસીન (20)સુરતી પાઉંભાજી મૈસૂર ઢોસા (21)સુરતી ખમણ (22)રાધિકા રેસ્ટોરેન્ટ (23)શ્રી ઘૂઘરા (24)પટેલ ચાઇનીઝ પંજાબી (25)જયશ્રી ચામુંડા દાબેલી (26)બંસી પૂરી શાક (27)સાંઇ ફૂડ ઝોન (28)કાન્તિભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા (29)મલ્ટીગ્રેન ફૂડ્સ (30)જય ગોપાલ ઘૂઘરા (31)હરિકૃષ્ણ દાળપકવાન (32)રવિરાંદલ દાળપકવાન (33)રેવડી મદ્રાસ કાફે (34)શ્રીરાધે ડેરી ફાર્મ (35)હરિદર્શન પાણીપુરી (36)મહાદેવ નમકીન (37)ખમણ ઘર (38)ધર્મરાજ વડાપાઉંની ચકાસણી કરવામાં આવેલ હતી.