મચ્છર ઉત્પત્તિના જવાબદાર 2483 આસામીઓને નોટિસ
13256 ઘરમાં પોરાનો નાશ, 1684 લોકોના લોહીના નમૂના લેવાયા, 7249 સ્થળે ફોગીંગ કરાયું
વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયાના નિયંત્રણ માટે તથા જાહેર આરોગ્યના હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વન-ડે-વન-વોર્ડ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં. 1 થી 18 માં વાહક નિયંત્રણની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જેમાં દરરોજ એક વોર્ડમાં આરોગ્ય વિભાગના અધિકારી / કર્મચારીઓ, ફિલ્ડવર્કર, મલ્ટી પર્પસ હેલ્થ વર્કર, અર્બન તથા ASHA દ્વારા ઘરે-ઘરે જઈને વાહક યંત્રણની જુદી જુદી પ્રવૃતીઓ કરવામાં આવેલ. વોર્ડ નં. 1 થી 18 માં 3,29,338 ઘરની મુલાકાત લઇ 14,04,128 પાત્રો ચકાસવામાં આવેલ છે. જેમાંથી 13,256 ઘરમાં પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવેલ 7249 ઘરમાં ઇન્ડોર ફોગીંગ કરવામાં આવેલ. 5089 બિનરહેણાંક એકમોની તપાસ , મચ્છર ઉત્પતિ સબબ 2483 આસામીઓને નોટીસ આ5વામાં આવેલ છે તથા રૂૂા.35,200/- નો વહિવટી ચાર્જની વસુલાત 1684 વ્યકિતઓના લોહીના નમુના લેવાયા 3264 સ્થળોએ પોરાભક્ષક માછલી અને આરોગ્ય શિક્ષણની કામગીરી હેઠળ 3,83,338 5ત્રીકા વિતરણ કરવામાં આવેલ.
આ ઝુંબેશ દરમ્યાન લગત વોર્ડમાં 5દાઘિકારી , કોર્પોરેટર ઓ અને સ્થાનિક આગેવાનો 5ણ ઉ5સ્થિત રહેલ હતા તથા ‘’વન ડે વન વોર્ડ” ઝુંબેશ ને સફળ બનાવવા લોકોને મચ્છર ઉત્પતિ અટકાયતી ઝુંબેશમાં સહકાર આ5વા અપીલ કરવામાં આવેલ. વાહકજન્યવ રોગોથી બચવા જનભાગીદારી એક મહત્વવનું 5રિબળ છે. મચ્છેરથી થતા રોગો અને મચ્છોર ઉત્5તિ અટકાવવા પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્તુ ઢાંકીને રાખીએ તથા જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડીયામાં એકવાર ખાલી કરી, ઘસીને યોગ્યસ રીતે સાફ કરી સુકવ્યા બાદ તેને ફરીથી ઉ5યોગમાં લઇએ. વરસાદ 5હેલા અગાસી / ફળીયામાં રહેલ ભંગાર દુર કરીએ. 5ક્ષીકુંજ અને 5શુને પીવાની કુંડી નિયમીત સાફ કરીએ. ખુલ્લાિ રહેતા મોટા પાણી ભરેલ પાત્રોમાં પોરાભક્ષક માછલી મુકીએ. મચ્છ રના કરડવાથી બચવા માટે મચ્છ રદાની, મોસ્કુયુટો રીપેલન્ટી, મચ્છ ર અગરબતી નો ઉ5યોગ કરીએ તથા તાવ આવે તો તરત જ નજીકના આરોગ્યવકેન્દ્ર માં લોહીની તપાસ કરાવીએ, લોહીનું નિદાન અને સારવાર દરેક આરોગ્યવ કેન્દ્રનમાં વિનામુલ્યે ઉ5લબ્ઘા છે.
