મોરબી જિલ્લા પંચાયત હસ્તકના નવા મંજૂર થયેલા વિકાસ કામો શરૂ કરાયા
11:41 AM Sep 29, 2025 IST
|
Bhumika
Advertisement
બની રહેલા રોડ-રસ્તાઓની પણ કામગીરી પૂરજોશમાં
Advertisement
તાજેતરનાં પડેલા વરસાદને પગલે મોરબી જીલ્લાનાં તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારનાં રોડ રસ્તા ધોવાઇ ગયાની મળેલ ફરીયાદને તાત્કાલીક ધ્યાને લઇ મોરબી જીલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગનાં કાર્યપાલ ઇજનરે દિવ્યેશ આર બાવરવાની સીધી દેખરેખ એઠલ રોડનાં પેચર્વક કામો શરુ કરવામા આવીયા છે જેમા અમરાપર માગલપર રોડ , ખાનપર કોયલી રોડ, થોરાળા રોડ સ્ટેટ હાઇવેથી જીવાપર હિરાપર સહીત રોડ ગાબડા બુરવાની કામગીરી હાથ ધરી હતી વધુમા કાર્યપાલ ઇજનેર દિવ્યેશ બાવરવાનાં જણાવ્યા મુજબ આગામી સમયમા અન્ય તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારો રોડનાં પેચવર્ક કામ હાથ ધરાશે તેમજ નવા મંજુર થયેલા રોડનાં કામો શરુ કરવામા આવશે રોડનાં શરુ થયેલા પેચવર્ક કામોને પગલે ગ્રામજનોમા આનંદનગી લાગણી ફેલાઇ છે.
Next Article
Advertisement