For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવરકુંડલા અમરેલી રોડ પર ક્ધટેનર પલટી ખાઈ જતા નેશનલ હાઈવે રોડ થયો બ્લોક

11:37 AM Dec 01, 2025 IST | Bhumika
સાવરકુંડલા અમરેલી રોડ પર ક્ધટેનર પલટી ખાઈ જતા નેશનલ હાઈવે રોડ થયો બ્લોક

તા.30-11-25નાં રોજ વહેલી સવારે 7:30 કલાકે રાજકોટ તરફથી લોખંડ ભરીને આવતો મહાકાલ ક્ધટેનર ટ્રક પલટી ખાઈ જતા નેશનલ હાઈવે રોડ બ્લોક થયો હતો તાત્કાલિક સાવરકુંડલા 112 પોલીસ ટીમ જય રોડ ને ખુલ્લો કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

જોકે આ રોડ બ્લોક થતા બે કિલોમીટર જેટલી બંને સાઈડ વાહનોની લાંબી લાઈનો થઈ હતી સાવરકુંડલા 112 અને રૂૂલર ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી ટુ વ્હીલ અને ફોરવીલ ચાલી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાનગી બસો ક્ધટેનરો ટ્રકો એસટી બસો અને આ લગ્નસરાની સિઝન હોય વરરાજા ની ગાડીઓ પણ આ બ્લોકેટનું ભોગ બની હતી અને અનેક લોકોના સમય ખોવાઈ ગયા છે. પોલીસ દ્વારા ટ્રક ડ્રાઇવરને અટકાયત કરી રૂૂલર પોલીસ ખાતે લઈ જવામાં આવ્યો છે ડ્રાઇવરની પ્રાથમિક પૂછપરછ કરતા સ્ટેરીંગ લોક થઈ ગયું હોવાની વાત સામે આવી છે ક્ધટેનરના માલિકને ટેલીફોનિક પૂછપરછ કરતા તેમણે પોલીસ કાર્યવાહી કરવાની વાત કરી છે પોલીસ દ્વારા ક્રેન બોલાવવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement