રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખીજદડ ગામે ખુલ્લા કૂવામાં ખાબકેલા નંદીને બચાવાયો

06:50 PM Mar 16, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામે રહેતા એક અસામીના આશરે 50 ફૂટ ઊંડા અને ખુલ્લા કૂવામાં એક ખૂંટિયો પડી ગયો હોવા અંગેની જાણ અહીંના ફાયર વિભાગને કરવામાં આવી હતી. આના અનુસંધાને જિલ્લા ફાયર અધિકારી મીતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર સ્ટાફના નિમેષ ડેરારા તેમજ યોગેશ પાથરની ટીમએ ઘટના સ્થળે દોડી જઈ અને ક્રેન જેવા સાધનોની મદદથી લાંબી જહેમત બાદ કૂવામાંથી આ આખલાને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement