For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાના સફાઈ કામદારને કચરો સળગાવતા ઝડપી દંડ ફટકારાયો

06:25 PM Feb 14, 2024 IST | Bhumika
મનપાના સફાઈ કામદારને કચરો સળગાવતા ઝડપી દંડ ફટકારાયો

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતગત (કમાડ એડ કોંલ સેટર) વારા, આજે 08 લોકો જેમાં હેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા, તેઓ ને ઈ-ચલણ વારા દંડ કરાયો. અને એક સફાઈ કામદારને કચરો સળગાવવા બદલ .250/-નો દંડ કરવામાં આવેલ આજરોજ રાજકોટ શહેરમા સફાઇ અંગે ગૃતિ આવે અને શહેર ને લાટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે ગૃતિ આવે તે માટે કમાડ એડ કોંલ સેટર વારા યુસસ પોઈટ ખાતે કચરો ફકતા લોકોને તેમજ તિબિંધત લાટીક વાપરનારા, હેરમાં યુસસ કરતા આસામીઓ ને તેમજ હેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાના માયમ વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતગત તા.13-02-2024ના રોજ 08 યિતઓને હેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ વારા દંડ કરવામાં આવેલ છે.

Advertisement

કમાડ એડ કોંલ સેટરના કુલ 1000 કેમેરા વારા દનભરમાં 1320 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતગત કુલ 473 સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીણ કરવામાં આવેલ છે, દરયાન તા.13-02-2024 ના રોજ સોલીડ વેટ મેનેજમેટ શાખાની સફાઈ બાબતની 18 ફરયાદો સીસીટીવી કોલ મ વારા ફરયાદી બની કરવામાં આવેલ હતી. અને એક સફાઈ કામદારને કચરો સળગાવવા બદલ 250/- દંડ કરવામાં આવેલ હતો. આ ફરયાદોનું ફોલોઅપ જે તે વિતારના સેનીટરી ઇપેકટર પાસેથી મેળવી 24 કલાક માં ફરયાદનુ નિવારણ કરવામાં આવેલ .ઉપરોકત કામિગરી યુનિ,કિમશનરી આનંદ પટેલ ના આદેશ અને નાયબ કિમશનરી ના સુપરિવઝન હેઠળ, કમાંડએડ કોંલ સેટરના નોડલ ઓફસરી વસલ પટેલ તેમજ તાબા હેઠળનાં ટાફ વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement