મસીનો ઉપદ્રવ ઘટાડવા મનપા દ્વારા તમામ વોર્ડમાં ફોગિંગ
મચ્છરો સામે રક્ષણ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા એડવાઈઝરી જાહેર
મીક્ષઋતુને અનુલક્ષીને હાલ રાજકોટ શહેરમાં જે મચ્છર ઉપદ્રવ જોવા મળે છે તે મુખ્યત્વે કયુલેક્ષમોસ્કયુટો (ન્યુસન્સમોસ્કયુટો)ની ડેન્સીટી છે.દરવર્ષે સામાન્યત: ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમ્યાન કયુલેક્ષ મચ્છરનો વ્યા5ક ઉ5દ્રવ રહે છે. પુખ્ત એનોફિલિસ તથા એડીસ મચ્છરની ડેન્સીટી જોવા મળતી નથી. કયુલેક્ષ મચ્છદરથી ડેંન્ગ્યુ-મેલેરિયા કે ચિકુનગુનીયા જેવા રોગો થતા નથી 5રંતુ રાત્રે કરડતા આ મચ્છરની ઘનતા ખુબ જ વધી જવા પામતી હોય મચ્છેરના ઉ5દ્રવની વ્યા5ક ફરિયાદ રહે છે.
મેયરશ્રીની અધ્યક્ષતામાં 5દાઘિકારીશ્રીઓ અને અઘિકારીશ્રોઓની તા.03/2/2025ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયેલ મિટીંગમાં મળેલ સુચના અન્વયે રાજકોટ શહેરમાં હાલ ન્યુસન્સમોસ્કયુટો (કયુલેક્ષમોસ્કયુટો) તથા મસ્સીનો ઉ5દ્રવને અનુલક્ષીને આરોગ્ય શાખાની મેલેરિયા વિભાગ દ્વારા રાજકોટ શહેરના જાહેર માર્ગો તથા નદીકાંઠાના વિસ્તારોમાં વહિકલ માઉન્ટેડ ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.
આ કામગીરી હેઠળ તા.4/ર/2025ના રોજ ભાવનગર રોડથી પટેલવાડી, રણછોડનગર સોસા. સુઘી, પટેલવાડીથી પેડક રોડ સુઘી, કુવાડવા રોડથી પ0ફુટ રોડ સુઘી, પ0ફુટ રોડથી જુનો મોરબી રોડ સુઘી,80 ફુટ રોડ થી ડીમાર્ટસુઘી, મોરબી રોડ થી જકાતનાકાસુઘી, જકાતનાકા થી ગ્રીનલેન્ડ ચોકડી સુઘી, ગ્રીનલેન્ડ ચોકડી થી મીરા પાર્ક રોડ સુઘી, મીરા પાર્કરોડથી શિવઘારા સોસા. સુઘી, શિવઘારા સોસા. થી 80 ફુટ રોડ સુધી, શિવરંજની સોસા. મેઇન રોડ, ગુરૂૂદેવ પાર્ક મેઇન થી રોડ વુંદાવન સોસા., લક્ષ્મણ પાર્કથી મીરા પાર્ક સુઘી, ખોડીયાર5રા નદીકાંઠાથી બાવાવાસ, ભગવતી5રા નદીકાંઠા થી ઘોરીયા પુલ, જયપ્રકાશનગર થી ભગવતી5રામેઇન રોડ, રેલ્વેના પુલ સુઘી, મોરબી રોડ થી ગીરીરાજ પાર્ટી પ્લોટ, સેટેલાઇ ચોક થી 50 વારીયા પ્લોટ સુઘી, ઘોડાગાડી ચોક, હરીહર ચોક, ચોઘરીહાઇસ્કુલ ચોક, ઘરમ સિનેમા ચોક મેઇન રોડ, કલેકટર ઓફિસ રોડ, શ્રોફ રોડ, સરર્કીટ હાઉસ રોડ, ફુલછાબ રોડ, રેસકોર્ષ રીંગ રોડ, જીલ્લા પંચાયત ચોક, એરપોર્ટ રોડ,રૈયા રોડ, ગીતગુર્જરી રોડ, સુભાષનગરમેઇન રોડ, યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ રોડ, હેમુગઢવી હોલ રોડ, એસ્ટ્રોન ચોક, એલ.આઇ.સી. ઓફિસ રોડ, કિશન 5રામેઇન રોડવગેરે મુખ્ય માર્ગો તથા નદીકાંઠાનો વિસ્તાર, રેલ્વેનાપુલથીઆશાબા પીર ભગવતી5રા દરગાહ સુઘી, આશાબાપીરથીમીયાણાવાસસુઘી, મીયાણાવાસ થી બોરીચાસોસા., જયપ્રકાશનગર, ભગવતી5રામેઇન રોડ, સેટેલાઇટ ચોકથી ઘારાએવન્યુ, શક્તિ પાર્ક, રાજ રેસીડેન્સી થી પુષ્કરઘામ, ઇન્દ્રપ્રસ્થ ર થી વૈદીક વિહાર, સેટેલાઇટ ચોકથી મોરબી રોડ, જકાતનાકા, ખોડીયાર5રા મહાત્મા ગાંઘી પ્લોટ વગેરે વિસ્તાર આવરીલીઘેલ છે. ન્યુકસન્સા વેલ્યુડ ઘરાવતા મચ્છીરનો ઉ5દ્રવ ઘટાડવા એર પાઇ5ને ક5ડુ બાંધવા અને સાથે દરેક પાણીના પાત્રો હવા ચુસ્તુ બંઘ રાખવા તથા અઠવાડીયે એક વાર ખાલી કરી સાફ કરવા આથી અપીલ કરવામાં આવે છે.