મુકેશ અંબાણી સપરિવાર ભગવાન દ્વારકાધીશના દર્શને
05:29 PM May 24, 2025 IST | Bhumika
ભગવાન દ્વારકાધીશમાં અખુટ શ્રદ્ધા ધરાવતા અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પુત્ર આકાશ અંબાણી આજે સપરિવાર ભગવાન દ્વારકાધીશના દર્શને આવ્યા હતા. જયા તેઓએ ભગાન દ્વારકાધીશના પાદુકા પૂજન કરી દર્શન કર્યા હતા અને શારદાપીઠ ખાતે ધ્વજાજીની પૂજન વિધી કરી હતી. જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના તથા દેવસ્થાન સમિતિ દ્વારા દ્વારકાધીશ મંદિરનો મોમેન્ટો આપી અંબાણી પરિવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement