રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

04:41 PM Mar 05, 2024 IST | admin
Advertisement

 

Advertisement

 

દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી મુકામે માર્ચથી મે માસ દરમિયાન ફાયરીંગ પ્રેક્ટીસ કરવાની હોવાથી ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાના પ્રવેશ પર તા. બીજી મે સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
અહીંના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડી દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢી મુકામે આવેલ ફાયરીંગ રેન્જમાં તા. 2 મે સુધી જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement