For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોટડાસાંગાણીના રાજગઢ ગામના મેઈન રોડ પરની ધાબી ધોવાતા વાહનચાલકો હેરાન

12:18 PM Aug 29, 2024 IST | Bhumika
કોટડાસાંગાણીના રાજગઢ ગામના મેઈન રોડ પરની ધાબી ધોવાતા વાહનચાલકો હેરાન
Advertisement

રાજગઢ ગામે થી મેઈનરોડ અને ગામો થી જોડાયેલો છે આ રોડ ઉપર થી અનેક ગામોના લોકો વાહનો લઈને રોજે રોજ અપડાઉન કરતા હોય છે આ રોડ ઉપર થી જસદણ તરફ જતો હાઇવે છે આ રોડ ઉપર થી વાહનો જતા હોય છે આ રાજગઢ ગામે થી અનેક ગામોમાં રામોદ રાજગઢ માણેકવાડા ખાંડાધાર મોટા માંડવા નાના માંડવા વાદીપરા સતાપર રામપરા નાના માંડવા આ રોડ ઉપરથી જસદણ કે આટકોટ જતા હોય છે વાહનો જે માં નાના માંડવા થઈને હાઇવે ઉપર આ રોડ ઉપરથી રોજેરોજના વાહનો અવરજવર કરતા હોય છે.

જેમાં આ રાજગઢ ગામ પાસે બેઠી ધાબી રોડ ની સાઇડ માં વરસાદના પાણી આવી જવાથી રોડની સાઈડ એક બાજુ ની સાઇડ ધોવાણ થઈ ગયેલ જે આ રોડ ઉપરથી એક જ વાહન ચાલી શકે તેવી હાલત છે જેમાં બંને વાહનો સામ સામે આવી જાય તો એક વાહન ને સાઈડ માં ઉભું રહેવું પડે છે તેમાં તંત્ર કીયારે જાગશે આ રોડ ઉપર અકસ્માતનો પૂરેપૂરો ભય સતાવે છે તંત્ર જાગે અને આ રોડને તાત્કાલિક જ મરામત કરવામાં આવે તેવી લોકોની માંગણી કરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement