ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ યાર્ડમાં 950થી વધુ વાહનો જણસીની મબલક આવક

05:36 PM Nov 26, 2025 IST | Bhumika
Advertisement

સોયાબીન, ઘંઉ, ચણા, મગ, લસણ, કાળા તલ, સફેદ તલ સહિતાના પાકો વેચાવા આવ્યા

Advertisement

રાજકોટ માર્કેટીંગ યાર્ડ ગુજરાતનાં મહત્વ પુર્ણ કૃષિ બજારોમાની એક છે . જયા ખેડુતો તેમનાં પાકનુ વેચાણ કરવા માટે તૈયાર થયેલ જણીઓ લઇને આવે છે . દરરોજ અલગ અલગ જણસીઓ વેચાણ માટે આવે છે આજે સોયાબીન, ઘઉ, ચણા, મગ, લસણ , કાળા તલ, સફેદ તલ, સિંગફાડા અને જીરૂની આવક થવા પામી હતી આજે સૌથી વધુ સોયાબીનની આવક થવા પામી હતી.

આજે અંદાજે 950 થી વધુ વાહનોમા જણસીની આવક થતા યાર્ડમા વાહનોની અવર - જવર અને ગાડીઓમા ઉતરતા પાકનાં ઢગલાઓએ બજારને જીવંત બનાવી દીધુ હતુ.

આજે યાર્ડમા સોયાબીનની 6800 મણ, ઘંઉ 6000 મણ , ચણા 6200 મણ, મગ 5800 મણ, લસણ 3300 મણ, સફેદ તલ 4200 મણ, સિંગફાડા 6500 મણ, જીરુની 3000 મણ કાળા તલ 1000 મણ આવક થવા પામી હતી.
યાર્ડમા જણસીઓ ભરેલા વાહનોને ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઇ કરવામા આવી હતી . રાજકોટ માર્કેટ યાર્ડનાં ચેરમેન જયેશભાઇ બોઘરા, વાઇસ ચેરમેન તથા ડીરેકટરો સહીતનાં સ્ટાફ દ્વારા આ ઉતરાઇની વ્યવસ્થા કરવામા આવી હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRajkot yard
Advertisement
Next Article
Advertisement