મોરબીના જોધપર નદી ગામે સગીરાનો ફાંસો ખાઇ આપઘાત
01:42 PM Dec 02, 2025 IST
|
Bhumika
Advertisement
બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી
Advertisement
જોધપર નદી ગામે રહેતી 17 વર્ષીય સગીરાએ પોતાના ઘરે રૂૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. મોરબીના જોધપર નદી ગામના રહેવાસી સંજનાબેન નંદલાલભાઈ રાજપરા (ઉ.વ.17) નામની સગીરાએ કોઈ કારણોસર પોતાના મકાને રૂૂમ બંધ કરી રૂૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
Next Article
Advertisement