ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આટકોટની બુંઢણપરી નદીમાં ચાલતી ખનીજ ચોરી ઝડપાઇ

11:13 AM Jul 31, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

જેસીબી, ટેકટર સહિતનો મુદ્દામાલ જપ્ત

Advertisement

જસદણના આટકોટ ગામ નજીક આવેલ બુંઢણપરી નદીમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર એક જેસીબી અને બે ટ્રેક્ટરની મદદથી ખનીજચોરી કરવામાં આવી રહી હતી. આ ખનીજચોરી અંગે જસદણ મામલતદારને જાણ થતા તાત્કાલિક મામલતદારની ટીમે દરોડો પાડી ખનીજચોરી કરતા વાહનોને કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ બનાવમાં જસદણ મામલતદાર દ્વારા ત્રણેય વાહનો કબજે કરી જરૂૂરી કાગળો તૈયાર કરી તેની વધુ તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsJasdanMineral thefttheft
Advertisement
Advertisement