સોમનાથ હાઈવે ઉપર રેલવે સ્ટેશનની બાજુમાં મેગા ડિમોલિશન
સોમનાથ હાઈવે રોડ ઉપર રેલ્વે સ્ટેશન ની બાજુમાં બસ સ્ટેશન બનાવવા ડિમોલેશ ની કામગીરી સવાર થી હાથ ધરવામાં આવેલ સરકારી જમીન સર્વ નંબર 831 ઉપર સવાર ના મામલદાર અને તેમની ટીમ દ્વારા આ ડિમોલેનશ હાથ ધરવામાં આવેલ આ ડિમોલેનશ રેલ્વે સ્ટેશન ની બાજુમાં આધુનિક સુવિધા જનક બસ સ્ટેશન બનાવવા ચાર હજાર ચોરસ મીટર જમીન ની જરુરીયાત હોય જેથી આ સરકારી જગ્યા ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવેલ જેમા 7 જે સી બી, 15 ટ્રેકટરો, અને મજુરો સાથે મામલતદાર અને તેમની ટીમ દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવેલ શરૂૂઆત માં સ્થાનિક દબાણકારો ન ટોળા એકઠા થયેલા પરંતુ પોલીસ દ્વારા આ ટોળા ને વિખેરવા મા આવેલા અને ડિમોલેશન ની કામગીરી હાથ ધરવામાં આવેલ આ બાબતે કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા એ જણાવ્યું કે સોમનાથ નુ સમગ્ર દેશ અને દુનિયામાં નામના છે જેથી વડાપ્રધાન નુ સપનુ છે કે સોમનાથ મા રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન ખુબજ સારા હોવા જોઈએ જેથી રેલ્વે સ્ટેશન ની કામગીરી શરૂૂ અને બસ સ્ટેશન બનાવવા આ સરકારી જગ્યા ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવેલ છે આ દબાણકારો ને દબાણો દૂર કરવા સમજાવેલ પરંતુ સ્વેચ્છાએ દબાણો ખુલ્લા ન કરતા ડિમોલેશન હાથ ધરવામાં આવેલ.આ બાબતે પ્રભાસ પાટણ પી આઈ પટેલ દ્વારા જણાવવામાં આવેલ કે દબાણ હટાવ કામગીરી મા શરૂૂઆત માં દબાણકારો ના ટોળા એકઠા થયેલા જેને હટાવવા 15 થી 20 પોલીસ દ્વારા ટોળા ને વિખેરવા મા આવેલા અને ત્યારબાદ શાન્તી થી દબાણ હટાવ કામગીરી શરૂૂ છે