ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીના પીપળી નજીક ટ્રક પાછળ રિક્ષા ઘુસી જતા ચાલકનું મૃત્યુ

12:34 PM Jun 26, 2025 IST | Bhumika
Advertisement

મોરબીના પીપળી ગામ નજીક ટ્રક કોઈ આડશ કે સિગ્નલ રાખ્યા વિના જોખમી રીતે ઉભો રાખતા ટ્રક પાછળ સીએનજી રીક્ષા અથડાઈ હતી જે અકસ્માતમાં રીક્ષા ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત હતું હતું પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

Advertisement

મોરબીના ગાળા ગામે રહેતા પ્રભુભાઈ બેચરભાઈ જીતીયા (ઉ.વ.58) વાળાએ ટ્રક જીજે 03 બીડબલ્યુ 5152 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 20 જુનના રોજ ફરિયાદીનો દીકરો જયેશ પ્રભુભાઈ જીતીયા સીએનજી રીક્ષા જીજે 36 યુ 9410 લઈને મોરબી હળવદ રોડ પર પીપળી ગામ પાસેથી જતો હતો ત્યારે આરોપી ટ્રક ચાલકે પોતાનો ટ્રક કોઈ આડશ કે સિગ્નલ રાખ્યા વિના રોડ પર ઉભો રાખ્યો હતો જે ટ્રક પાછળ ફરિયાદીના દીકરાની રીક્ષા અથડાઈ હતી અકસ્માતમાં રીક્ષા ચાલક જયેશભાઈ જીતીયાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

Tags :
accidentdeathgujarat newsmorbi news
Advertisement
Next Article
Advertisement